Item Details
Skip Navigation Links
   ActiveUsers:21Hits:1238941Skip Navigation Links
Show My Basket
Introduction
Information
Ask Us
HelpExpand Help
Advanced search

In Basket
  Journal Article   Journal Article
 

ID018831
Title Proper1995ની શ્રેષ્ઠ વાર્તાઓ
Other Title Informationવાર્તાચયન સમતોલ, પણ ભૂમિકા લેખ સામે પ્રશ્નો
LanguageGUJ
Authorભોગાયતા જયેશ ;  પરમાર મોહન
Summary / Abstract (Note)1997,Jan-Mar,V-6,(1),P-21
ગુજરાતીના 19 સામયિકોમાં તેમ જ દૈનિકોમાં 1995ના વર્ષમાં પ્રગટ થયેલી 159 વાર્તાઓમાંથી 18 વાર્તાઓ અહીં સંપાદિત કરવામાં આવી છે. સંપાદકે વાર્તાઓ તેમ જ ગુજરાતી વાર્તા વિશે લાંબી ભૂમિકા આપવા ઉપરાંત વર્ષ દરમ્યાન પ્રગટ થયેલી બધી જ 159 વાર્તાઓની કયા સામયિકોમાં કયારે એ પ્રગટ થઇ એની વિગતો પણ મૂકી છે.
`In' analytical NoteIn સોની રમણ: પ્રત્યક્ષ. --(059પ્રત્ય)
Classification Number808.3