Item Details
Skip Navigation Links
   ActiveUsers:3237Hits:1251926Skip Navigation Links
Show My Basket
Introduction
Information
Ask Us
HelpExpand Help
Advanced search

In Basket
  Book   Book
 

ID019027
Call Number398/જાદવ/030499
Title Properલોકસાહિત્યની વિરાસત
LanguageGUJ
Authorજાદવ જોરાવરસિંહ
Publicationઅમદાવાદ,  જોરાવરસિંહ જાદવ,  2009.
Description188
Summary / Abstract (Note)પ્રસ્તુત પુસ્તકમાં ચારણી સાહિત્ય પર કતૃત્વની છાપ છે એટલે બંનેને પ્રકારભેદે જુદા ગણવામાં આવે છે. પ્રથમ ખંડમાં લોકસાહિત્ય અંગેની કૃતિઓ અને બીજા ખંડમાં ચારણી અને પ્રાચીન કવિઓની કૃતિઓને સમાવવામાં આવી છે.
Contentsખંડ -1 લોકસાહિત્ય
21લેખોનો સમાવેશ છે. ગુજરાતના લોકસાહિત્યનો મૂલ્યવાન વારસો, લગ્નગીતોમાં ફટાણાં, મારા નખના પરવાળા જેવી ચૂંદડી, લોકવાર્તાની વિવિધ શૈલીઓ, હલકદાર મીઠાં-મધુરાં લગ્નગીતો વગેરે વગેરે
ખંડ -2 ચારણી અને પ્રાચીન સાહિત્ય જેમાં 6 લેખોનો સમાવેશ છે.
અજોડ ગ્રંથઃપ્રવીણસાગર, શૃંગાર અને પ્રણ્યના કવિ બિહારીદાસ, રાધા બતાવત કાન કો ચાર નારી કો કંથ
ચારણી સાહિત્યમાં ઋતુસૌંદર્ય વગેરે વગેરે
Standard Number978-93-80065-07-6
Price. Qualification125.00(પાકી-ખરીદી)
Classification Number398


 
 
Circulation
Accession#Call#Current LocationStatusPolicyLocation
030499398/જાદવ/030499MainOn ShelfGeneral54