Item Details
Skip Navigation Links
   ActiveUsers:18Hits:1239624Skip Navigation Links
Show My Basket
Introduction
Information
Ask Us
HelpExpand Help
Advanced search

In Basket
  Book   Book
 

ID022538
Call Number828/જાની
Title Properમુકુન્દરાય વિ. પારાશર્ય સ્મૃતિગ્રંથ ભાગ - 3 (પારાશર્યનું ભાવવિશ્વ)
Other Title Informationમહત્ત્વની ગદ્યકૃતિઓ
LanguageGUJ
Authorજાડેજા દિલાવરસિંહ ;  પાઠક હરિકૃષ્ણ ;  જાની કનુભાઇ ;  મહેતા સનતભાઇ
Publicationઅમદાવાદ,  ગૂર્જર એજન્સી,  2010.
Description327
Seriesમુકુન્દરાય વિ. પારાશર્ય સ્મૃતિગ્રંથ ભાગ- 3
Summary / Abstract (Note)પ્રસ્તુત પુસ્તકમાં મુકુન્દરાય પારાશર્ય નામના એક કવિ લેખકને જ નહિ, એક ઉદ્વમુખી માનવીને એને તેમની આગલી ત્રણ-ચાર પેઢીઓને તથા તે સમયખંડને પણ પ્રસ્તુત કરવામાં આવી છે..
Contentsસંપાદકીય જાની કનુભાઇ, ગંગાજળમાંય શુદ્ધિની અપેક્ષા પલાણ નરોત્તમ, પ્રભાશેકર પટ્ટણીઃવ્યક્તિત્વદર્શન વીજળીવાળા શરીફા, પારાશર્યની પુરાણકથાઓ-મહેતા ધીરેન્દ્ર, જીવનમૂલ્યોને લક્ષતી વાર્તાઓ નાયક ઇલા, દવે રક્ષા પારાશર્યની વાર્તાઓ, માતૃવાત્સલ્યની સુવાચ્ય કથા ગોહિલ ગંભીરસિંહ, અનુચિન્તનમ્-જાની અરુણોદય.
Price. Qualification225.00(પાકી-ખરીદી)
Classification Number828
Key Wordsપત્રપ્રતિભાવ ;  ગૃહસ્થાશ્રમ અને બીજા નિબંધો ;  આલેખનની ઓળખ ;  નિવેદનઃરુચિનો દોર


 
 
Circulation
Accession#Call#Current LocationStatusPolicyLocation
031104828/જાની 031104MainOn ShelfGeneral