ID | 022715 |
Call Number | 420.4/કોઠારી |
Title Proper | ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ |
Language | GUJ |
Author | કોઠારી જયંત |
Edition Statement | સાતમી પુનમુર્દ્રણ |
Publication | અમદાવાદ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, 2009. |
Description | 368 |
Summary / Abstract (Note) | પ્રસ્તુત ગ્રંથના મુખ્ય 15 પ્રકરણો છે અને દરેક પ્રકરણના અનેક પેટા પ્રકરણો છે. ભાષાવિજ્ઞાનનો ઇતિહાસ પણ અપેલ છે. અર્વાચીન ગુજરાતી ભાષાના સ્વરૂપનું અધ્યયન પણ છે. દરેક પ્રકરણને અંતે કેટલીક સૂચિઓ પણ આપવામાં આવી છે. |
Contents | ભાષા વિશે જાણવું - ભાષાવિજ્ઞાન ભાષા અને માનવસમાજ ભાષાઓનું બંધારણવૈવિધ્ય ભારતીય -આર્ય પ્રાચીન ભૂમિકા -65 |
Standard Number | 978-81-8480-494-2 |
Price. Qualification | 240.00(પાકી-ખરીદી) |
Classification Number | 420.4 |
Key Words | ગુજરાતીના શબ્દભંડોળમાં પરિવર્તન ; ગુજરાતીનો ધ્વનિવિકાસ ; દીર્ઘ સ્વરોનું હ્રસ્વત્વ ; ઉચ્ચારણપ્રક્રિયા ; બોલીની લાક્ષણિકતાઓ ; ફારસી વગેરે પરપ્રત્યયો ; વિશેષણનાં રૂપાખ્યાન ; કૃદંતો ; સયુક્ત ક્રિયાપદો |