ID | 026971 |
Call Number | 804/પલાણ |
Title Proper | સાત વ્યાખ્યાનો |
Language | GUJ |
Author | પલાણ નરોત્તમ |
Edition Statement | પ્રથમ આવૃત્તિ |
Publication | વડોદરા, બીજલ પ્રકાશન, 2017. |
Description | 64 કાચું પૂઠું |
Summary / Abstract (Note) | પૌરાણિક, મધ્યકાલીન, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય તથા સંત સાહિત્ય વિષયક સાત વ્યાખ્યાનોનો સંગ્રહ છે. જેના સર્જકોમાં પ્રમોદચંદ્ર ઉદાણી, ઉમાશંકર જોશી, ડોલરરાય માંકડ, હરિવલ્લભ ભાયાણી, પુસ્કર ચંદરવાકર અને સંતો, ભક્તો તથા ચારણી સર્જકોનો સમાવેશ થાય છે. |
Price. Qualification | 65.00(ભેટ) |
Classification Number | 804 |