Item Details
Skip Navigation Links
   ActiveUsers:9Hits:1006446Skip Navigation Links
Show My Basket
Introduction
Information
Ask Us
HelpExpand Help
Advanced search

In Basket
  Book   Book
 

ID024532
Call Number915.475/શેલત
Title Properઅમદાવાદનાં ખતપત્રો
Other Title Information(મુઘલ, મરાઠા અને બ્રિટિશકાલીન)
LanguageGUJ
Authorશેલત ભારતી ;  કુરેશી ઝુબેર ;  સંપાદકો : શેલત ભારતી
Edition Statementપ્રથમ આવૃત્તિ
Publicationઅમદાવાદ,  ગુજરાત રિસર્ચ સોસાયટી,  2012.
Description182   પાકી
Summary / Abstract (Note)ગુજરાત રિસર્ચ સોસાયટીમાં સચવાયેલ સંસ્કૃત, ગુજરાતી અને ફારસી ભાષાનાં ખતપત્રોનું અધ્યયન, પઠન, લિપ્યંતર, ભાવાર્થ અને ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વિગતો સાથેની વિસ્તૃત નોંધ આ ગ્રંથમાં પ્રસ્તુત કરવામાં આવી છે. ફારસી દસ્તાવેજોમાં આપેલાં મકાનોના પ્લાન પણ અહીં દર્શાવવામાં આવ્યાં છે. ખતપત્રોનું સ્વરૂપ, એની ભાષા અને લિપિ, સરકારી કાર્યાલયને લગતા દસ્તાવેજો, ખતપત્રોમાં પ્રયોજીત સંવતો, એની ગણનાપદ્ધતિઓ, એને ઉકેલવાની પદ્ધતિઓ, નગરના વહીવટી અધિકારીઓ, તત્કાલીન ચલણી નાણાં અંગેની વિગતો, વેચાણ કે ગીરે મુકાયેલ ઘરની વિગતો, વ્યક્તિનામો, સ્થળનામો વગેરેની સંશોધનપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. ગ્રંથનાં અંતે ચાર પરિશિષ્ટોમાં મુઘલ બાદશાહોનાં નામ, અમદાવાદ નગરનાં વહીવટી અધિકારીઓ, ખતપત્રોની મિતિઓની બરાબરની અંગ્રેજી તારીખો અને મૂળ ખતપત્રનાં ચિત્રાંકનોની સૂચિ તેમજ મૂળ ખતપત્રોની ફોટોકોપી આપવામાં આવી છે.
Price. Qualification200.00(ખરીદી)
Classification Number915.475


 
 
Circulation
Accession#Call#Current LocationStatusPolicyLocation
301207915.475/શેલત 301207MainOn ShelfGeneral141