Summary / Abstract (Note) | પૌરાણિક, મધ્યકાલીન, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય તથા સંત સાહિત્ય વિષયક સાત વ્યાખ્યાનોનો સંગ્રહ છે. જેના સર્જકોમાં પ્રમોદચંદ્ર ઉદાણી, ઉમાશંકર જોશી, ડોલરરાય માંકડ, હરિવલ્લભ ભાયાણી, પુસ્કર ચંદરવાકર અને સંતો, ભક્તો તથા ચારણી સર્જકોનો સમાવેશ થાય છે. |